Arogyasathi Recruitment 2023 Apply
Arogyasathi Recruitment 2023 Apply : નમસ્કાર મિત્રો, તાપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Arogyasathi Recruitment 2023 | તાપી જીલ્લા ભરતી વિગત
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જિલ્લા આરોગ્ય સોસાયટી તાપી દ્વારા આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. DHS તાપીની આ ભરતીમાં આયુષ તબીબની 03, ફાર્માસીસ્ટની 03, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓની 03, મેડિકલ ઓફિસરની 02, સ્ટાફ નર્સની 02, તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની 03 જગ્યા ખાલી છે. મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
| પોસ્ટનું નામ | પગારધોરણ |
| આયુષ તબીબ | રૂપિયા 25,000 |
| ફાર્માસીસ્ટ | રૂપિયા 11,000 તથા 13,000 |
| ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
| એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ | રૂપિયા 13,000 |
| મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
| સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 |
| મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 8,000 તથા 13,000 |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

0 Response to "Arogyasathi Recruitment 2023 Apply"
Post a Comment