10th 12th Pass JMC Recruitment 2023 Apply
Monday, 17 July 2023
Add Comment
10th 12th Pass JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી : નમસ્કાર મિત્રો, જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
10th 12th Pass JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી વિગત
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેબલ ટેનિસ કોચ, બેડમિન્ટન કોચ, જિમ ટ્રેનર તથા સ્વિમિંગ લાઈફ ગાર્ડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. JMCની આ ભરતીમાં ટેબલ ટેનિસ કોચની 01, બેડમિન્ટન કોચની 01, જિમ ટ્રેનરની 01 તથા સ્વિમિંગ લાઈફ ગાર્ડની 03 જગ્યા ખાલી છે. મિત્રો, જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. તથા અન્ય લાયકાતોની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
| પોસ્ટનું નામ | લાયકાત |
| ટેબલ ટેનિસ કોચ | 12 પાસ તથા અન્ય |
| બેડમિન્ટન કોચ | 12 પાસ તથા અન્ય |
| જિમ ટ્રેનર | 12 પાસ તથા અન્ય |
| સ્વિમિંગ લાઈફ ગાર્ડ | 10 પાસ તથા અન્ય |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Document)
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- તથા અન્ય
નોકરીની જાહેરાત :-અહી ક્લિક કરો

0 Response to "10th 12th Pass JMC Recruitment 2023 Apply "
Post a Comment