Vadodara Municipal Corporation Bharti 2023 Apply
Vadodara Municipal Corporation Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ વર્ગ 2ની જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Vadodara Municipal Corporation Bharti 2023
VMC ભરતી 2023 / VMC Bharti 2023
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 હેઠળ કુલ 10 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની રાહ જોઈ રહ્યા તમામ લોકો માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પગાર ધોરણ
સાતમાં પગારપંચ મુજબ લેવલ 9 પે મેટ્રિક્સ (53,100/- થી 1,67,800/-)
અરજી ફી કેટલી રહેશે
ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400/- ઓનલાઈન જ ભરવાના રહેશે. ફીની રકમ ફક્ત ઓનલાઈન જ ક્રેડીટ/ડેબિટ/નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે.
ઓનલાઈન જ અરજી કરવાની Truth
મહત્વપૂર્ણ લિંક :
- સુચના જાહેરાત માટે :-અહીં ક્લિક કરો
- અરજી કરો :-અહીં ક્લિક કરો
- જોબ ગુજ હોમ પેજ :- અહીં ક્લિક કરો
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ : 04-07-2023 થી તારીખ 23-07-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. Vadodara Municipal Corporation Bharti 2023 ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફીને લગતી તમામ સૂચનાઓ માટે જાહેરાતમાં આપેલ માહિતી અવશ્ય વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

0 Response to "Vadodara Municipal Corporation Bharti 2023 Apply "
Post a Comment