SMC Recruitment 2023 Apply સુરત મહાનગરપાલિકામાં ભરતી
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યાઓ માટે આવી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સુરત smc દ્વારા કાયમી નોકરીની જાહેરાત કરવામાં આવેલ છે. જેનું ઓફિસિઅલ નોતીફીકેસન નીચે આપવામાં આવેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2023 છે.
SMC Recruitment 2023 | Surat Municipal Corporation (SMC) Recruitment 2023
| સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા |
| પોસ્ટનું નામ | વિવિધ |
| નોકરીનું સ્થળ | સુરત, ગુજરાત |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| નોટિફિકેશનની તારીખ | 02 જુલાઈ 2023 |
| ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 04 જુલાઈ 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 જુલાઈ 2023 |
| ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.suratmunicipal.gov.in/ |
પગારધોરણ
SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.egujarati.in વિઝીટ કરતા રહેવું.
લાયકાત:
મિત્રો, SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
- સુચના જાહેરાત માટે :-અહીં ક્લિક કરો
- અરજી લિંક :- અહી ક્લિક કરો
- જોબ ગુજ હોમ પેજ :- અહીં ક્લિક કરો

0 Response to "SMC Recruitment 2023 Apply સુરત મહાનગરપાલિકામાં ભરતી "
Post a Comment