Patan Jilla Panchayat Recruitment 2023 Apply


 પાટણ જીલ્લા પંચાયતમાં સીધી ભરતી 2023 :- Patan Jilla Panchayat Recruitment 2023 જે મિત્રો જોબ ની શોધમાં હોય તેના માટે સારા સમાચાર છે કે જો તમે નોકરી કરવા માંગતા હોય તો તમે પરીક્ષા આપ્યા વગર સીધી ભરતી ની અંદર જોઈન થઇ શકો છો અને તમને જોબ મળી શકે છે.


પાટણ જિલ્લા પંચાયત ભરતી | Patan Jilla Panchayat Recruitment 2023

પોસ્ટનું નામવિવિધ જગ્યા ઉપર ભરતી
સંસ્થાનું નામજિલ્લા શહેરી આરોગ્ય વિભાગ
નોકરી નું લોકેશનપાટણ ગુજરાત
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ24 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ2 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટhttps://patan.nic.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ પાટણ દ્વારા

  • ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ
  • ફાર્માસીસ્ટ (RBSK)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટરૂપિયા 13,000
ફાર્માસીસ્ટ (RBSK)રૂપિયા 13,000
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000
કોલ્ડ ચેઇન ટેક્નિશિયનરૂપિયા 10,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

ખાલી જગ્યા

  • ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ:-02
  • ફાર્માસીસ્ટ (RBSK):-06
  • ડેટા એન્ટ્રી ઓપરેટર:-01
  • કોલ્ડ ચેઇન ટેક્નિશિયન:-01

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા શહેરી આરોગ્ય એકમ પાટણ ઘ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-02 જુલાઈ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વ પુર્ણ લિંક
નોકરીની જાહેરાત વાંચવા માટે :-અહીં ક્લિક કરો

અરજી કરવા માટે :-અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ પર જવા માટે :-અહીં ક્લિક કરો

0 Response to "Patan Jilla Panchayat Recruitment 2023 Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11