Khambhat Nagarpalika 2023 Apply


 Khambhat Nagarpalika 2023 Apply, ખંભાત નગરપાલિકા ભરતી 2023: ખંભાત નગરપાલિકા એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, jcb ડ્રાઈવર અને અન્ય કુલ 54 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.


ખંભાત નગરપાલિકા ભરતી 2023

  • કુલ 54 જગ્યાઓ માટે ભરતી.
  • 8 પાસ, 10 પાસ અને અન્ય લાયકાત.
  • એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી.
  • અરજી તારીખ 15-06-2023 સુધીમાં મોકલવાની રહેશે.

ખંભાત નગરપાલિકા ભરતી 2023 (Khambhat Nagarpalika)

Khambhat Nagarpalika Bharti 2023 / Khambhat Nagarpalika Recruitment 2023 / ખંભાત નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 / ખંભાત નગરપાલિકા ભરતી 2023 દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, jcb ડ્રાઈવર અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

54 જગ્યાઓ માટે ભરતી

ખંભાત નગરપાલિકા દ્વારા 54 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, jcb ડ્રાઈવર અને અન્ય કુલ 54 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Khambhat Nagarpalika ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી ખંભાત નગરપાલિકા એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ અરજી સાથે સામેલ કરવાની રહેશે. તથા અરજી ફોર્મ નગરપાલિકા કચેરીમાં સવારે 11:00 કલાકથી 5:00 કલાક સુધીમાં મેળવવાનું રહેશે.

સરનામું
ચીફ ઓફિસર, ખંભાત નગરપાલિકા-ખંભાત, ત્રણ દરવાજા પાસે, ખંભાતને તારીખ 15-06-2023ના સાંજના 05:00 કલાક સુધીમાં મોકલવાની રહેશે.

ખંભાત નગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ઈન્ટરવ્યુમાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની માહિતીની ખરાઈ કરી પછી જ અરજી કરો.

મહત્વપૂર્ણ લિંક :

0 Response to "Khambhat Nagarpalika 2023 Apply"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11