How to Check PAN and Aadhar Link Status
Friday, 9 June 2023
Add Comment
તાજેતરમાં CBDT દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે. જેની અગાઉ તારીખ 31 મી માર્ચ હતી. પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, હવે દેશના કરદાતાઓએ 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જો નાગરિકો તેમના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહિ કરાવે તો, તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ અગાઉ 31 માર્ચ 2019 હતી પરંતુ સરકારે તેને હવે 30 સ્પ્ટેમ્બર 2019 સુધી વધારી દીધી છે. તેવામાં જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરો તો તમારુ પાન કાર્ડ રદ્દ થઇ જશે. તમારામાંથી ઘણા લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી દીધું હશે પરંતુ તેવામાં હવે સવાલ એ છે કે તમારુ આધાર કાર્ડ પાન સાથે લિંક થયું છે કે નહી તે કેવી રીતે જાણી શકાશે. ચાલો અમે તમને 2 સ્ટેપમાં સમજાવીએ કે તમારુ પાન કાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહી.
આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંકની સ્થિતિ જોવા માટે
- સૌપ્રથમ Google Search માં જાઓ અને ત્યાં Income Tex Department ટાઈપ કરો.
- ત્યારબાદ ઈન્કમ ટેક્ષ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- હવે Home Page પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખૂલશે.
- નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.
- જો તમારું પાન કાર્ડ લિંક હશે તો “Your PAN is Already linked to given Aadhaar 54*23” નામનો મેસેજ પોપ-અપમાં આવશે.
- જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે. FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
SMS થી ચેક કરો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંકની સ્થિતિ જુઓ
- તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો કે તમારુ પેન આધાર સાથે લિંક થયું છે કે નહી. ઇનકમ ટેકસ વિભાગે આધાર અને પેન લિંક કરવા માટે બે નંબરની સુવિધા આપી છે. તેના માટે એક નિશ્વિત ફોર્મેટમાં એસએમએસ મોકલવાનો રહેશે.
- UIDPAN<12-અંકાનો આધાર નંબર><10-અંકોનો PAN> આ ટેક્સટમાં 12 અંકોનો આ નંબર તમારો આધાર નંબર છે જ્યારે બીજો તમારો પેન કાર્ડ નંબર છે.
- જે લોકોનું પેન કાર્ડ પહેલાથી જ લિંક થઇ ગયું છે તેમને આ એસએમએસ આવશે- ઇનકમ ટેક્સ વિભાગના ડેટા બેઝમાં આધાર નંબર XXXX પેન નંબર XXXX પહેલાથી જ લિંક થયેલું છે. અમારી સેવાઓનો લાભ લેવા માટે આભાર.
પાન કાર્ડ આધાર કાર્ડને લિંક કરો આ રીતે
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://www.incometax.gov.in
- જો તમે નવા વપરાશકર્તા છો તો નોંધણી કરો અથવા જો તમે પહેલાથી જ નોંધાયેલ હોવ તો લોગિન બટન પર ક્લિક કરો.
- PAN કાર્ડ નંબર / આધાર કાર્ડ નંબર / અન્ય વપરાશકર્તા ID નો ઉપયોગ કરીને લોગિન કરો.
- આપેલ વિકલ્પમાંથી, “લિંક આધાર” પર જાઓ.
- પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- “Validate” બટન પર ક્લિક કરો.
- એક વેરિફિકેશન બોક્સ ખુલશે કે તમે પેમેન્ટ કર્યું છે જેમાં ચલાન નંબરમાં તમામ માહિતી આપવામાં આવી છે.
- “ચાલુ રાખો” બટન પર ક્લિક કરો.
- આધાર કાર્ડ મુજબ નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
- મોબાઈલ નંબર પર 6 અંકનો OTP આવશે.
- OTP નંબર દાખલ કરો અને “Validate” બટન પર ક્લિક કરો.
- આધાર કાર્ડ લિંક સફળ બોક્સ સંદેશ PAN કાર્ડ સાથે દેખાશે.
મહત્વપૂર્ણ લિંક :
- પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો :-અહીં ક્લિક કરો
- પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટસ ચેક કરો :- અહી ક્લિક કરો
- જોબ ગુજ હોમ પેજ :- અહીં ક્લિક કરો

0 Response to "How to Check PAN and Aadhar Link Status"
Post a Comment