GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana Apply


 ઇ રિક્ષા સબસિડી સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.


ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે.

ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાનો લાભ લેવાની પત્રતા

  • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
  • આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે

ઇ રિક્ષા સબસિડી યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • વિદ્યાર્થીઓને ઈ-સ્કૂટર ખરીદવા માટે 12,000 રૂપિયાની સબસિડી મળશે.
  • રાજ્ય સરકાર વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે 5,000 બેટરી સંચાલિત ઈ-રિક્ષાની ખરીદી માટે રૂ. 48,000ની સહાય પણ આપશે.
  • રાજ્ય સરકાર બેટરીથી ચાલતા વાહનને ચાર્જ કરવા માટે રાજ્યમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 5 લાખની સબસિડી પણ આપશે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક Document નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • શાળા પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર

અરજી કઈ રીતે કરવી?

  • ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
  • જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ :-અહી ક્લિક કરો

0 Response to "GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11