DICDL Recruitment 2023 Apply
DICDL Recruitment 2023: ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પોસ્ટ, જગ્યાઓ, લાયકાત, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટે જરૂરી લિંક, તેમજ અન્ય માહિતી માટે પોસ્ટ ને છેલ્લે સુધી વાંચો.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ DICDL દ્વારા આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, આસિસ્ટન્ટ મેનેજર તથા જુનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગાર ધોરણ
ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક તથા વાર્ષિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
| પોસ્ટનું નામ | વાર્ષિક પગારધોરણ | માસિક પગારધોરણ |
| આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ | રૂપિયા 36,00,000 સુધી | રૂપિયા 3,00,000 સુધી |
| આસિસ્ટન્ટ મેનેજર | રૂપિયા 15,00,000 સુધી | રૂપિયા 1,25,000 સુધી |
| જુનિયર મેનેજર | રૂપિયા 6,00,000 સુધી | રૂપિયા 50,000 સુધી |
લાયકાત:
મિત્રો, DICDL ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ તેમના પર્ફોર્મન્સ ના આધારે આ સમયગાળો વધારવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ તેમના પર્ફોર્મન્સ ના આધારે આ સમયગાળો વધારવામાં આવશે.
DICDL Recruitment 2023 અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.dholera.gujarat.gov.in/ વિઝીટ કરો.
- હવે “Careers” નો ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની લિંક:
- જોબ ગુજ હોમ પેજ :- અહીં ક્લિક કરો

0 Response to "DICDL Recruitment 2023 Apply "
Post a Comment