10th 12th Pass Govt Jobs 2023
10th Pass Govt Job : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે 543 જગ્યાઓ પર સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે
પોસ્ટનું નામ:
SSB દ્વારા કોન્સ્ટેબલ (સુથાર, લુહાર, ડ્રાઈવર, દરજી, ગાર્નર, મોચી, પશુ ચિકિત્સક, ચિત્રકાર, ધોબી, વાળંદ, સફાઈવાલા વગેરે) ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
| પોસ્ટનું નામ | પગારધોરણ |
| કોન્સ્ટેબલ | રૂપિયા 21,700 થી 69,100 |
લાયકાત:
સશસ્ત્ર સીમા બલની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSB દ્વારા કોન્સ્ટેબલની કુલ 543 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- પુરાવાઓની ચકાસણી
- તબીબી પરીક્ષા
મહત્વની તારીખ:
ભરતી ની નોટિફિકેશન સશસ્ત્ર સીમા બલ દ્વારા ઘ્વારા 20 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 જૂન 2023 છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssb.gov.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “News & Highlights” ના ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમને “Click here to Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
- સુચના જાહેરાત માટે :-અહીં ક્લિક કરો
- અરજી લિંક :- અહી ક્લિક કરો
- જોબ ગુજ હોમ પેજ :- અહીં ક્લિક કરો

0 Response to "10th 12th Pass Govt Jobs 2023"
Post a Comment