Junior Clerk Question Paper 2023


 Junior Clerk Question Paper 2023, જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાનું આયોજન તારીખ 09-04-2023ના રોજ કરવામાં આવ્યું છે. કુલ 1181 જગ્યાઓ માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.


જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023
પોસ્ટ નામGPSSB Junior Clerk Question Paper 2023
કુલ જગ્યા1181
પરીક્ષા તારીખ09-04-2023 (રવિવાર)
પરીક્ષા સમયસવારે 12:30 કલાકથી 13:30 કલાક
સત્તાવાર વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

Junior Clerk Question Paper 2023

આજ રોજ એટલે કે જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની કુલ 1181 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 9 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. આખા રાજ્યમાં પરીક્ષા માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023

તારીખ 09-04-2023ના રોજ સવારે 12:30 કલાકથી 13:30 કલાક જુનિયર કલાર્ક પરીક્ષા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂરી થયા બાદ જુનીયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023 અહીં મુકવામાં આવશે. તમામ મિત્રો પરીક્ષા પૂરી થયા બાદ પ્રશ્નપત્ર, જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર સોલ્યુશન 2023, જુનિયર ક્લાર્ક આન્સર કી 2023, વગેરે મુકવામાં આવશે.

અગાઉ રદ કરવામાં આવી હતી પરીક્ષા

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. જેથી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
જોબ ગુજ હોમ પેજઅહીં ક્લિક કરો

0 Response to "Junior Clerk Question Paper 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11